• રવિવાર, 10 ઑગસ્ટ, 2025

ટ્રમ્પની પાવર પ્લે સ્ટાઈલ ભારત ઉપર અસર નહીં કરે

નવી દિલ્હી, તા. 8 : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીની ઘણા સ્તરે ચકાસણી થઈ રહી છે. માત્ર ભારત જ નહી પણ અમેરિકી આર્થિક વિશેષજ્ઞ, નીતિ નિર્માતા પણ પોલિસીની આલોચના કરી રહ્યા છે. હવે નાટોના સલાહકાર એફ ક્રિસ્ટલ કૌરે કહ્યું છે કે, આ ટ્રમ્પની પાવર પ્લેની સ્ટાઈલ છે અને હાથ મરડવાની નીતિ......