મુંબઈ, તા. 8 : ધ્વનિપ્રદૂષણ ટાળવા માટે બુલેટ ટ્રેનના માર્ગ પર ધ્વનિ અવરોધક બેસાડવામાં આવ્યા છે. મુંબઈથી અમદાવાદ બુલેટ ટ્રેનના 508 કિ.મી.માંથી 188 કિ.મી.ના ભાગમાં શિંકાન્સેન ટૅક્નોલોજીના ઉપયોગથી 3.77 લાખ ધ્વનિ અવરોધક બેસાડવામાં આવ્યા છે. બુલેટ ટ્રેન રૂટ પર અત્યાર સુધી 392 કિ.મી. ઘાટ બાંધકામ.....