• રવિવાર, 10 ઑગસ્ટ, 2025

ઇંગ્લૅન્ડમાં બેંચ પર બેસી રહેનાર કુલદીપ યાદવ દુલિપ ટ્રૉફીમાં રમશે

ધ્રુવ જુરેલની કપ્તાનીમાં સેન્ટ્રલ ઝોનની ટીમ જાહેર 

નવી દિલ્હી, તા.8: ઇંગ્લેન્ડ પ્રવાસમાં ભારતીય ટીમ સામેલ ચાઇનામેન બોલર કુલદીપ યાદવ દુલિપ ટ્રોફીમાં રમતો જોવા મળશે. વિકેટકીપર ધ્રુવ જુરેલની કપ્તાનીમાં જાહેર થયેલ સેન્ટ્રલ ઝોન ટીમમાં કુલદીપ સાથે ખલિલ અહમદ પણ સામેલ છે. 33 વર્ષીય ઝડપી બોલર દીપક ચહરની લાંબા સમય પછી ડોમેસ્ટિક ક્રિકેટમાં વાપસી......