કૅબિનેટ બેઠકમાં પૂર્વોત્તર રાજ્યો ઉપર ખાસ ફોકસ
નવી દિલ્હી, તા. 8 : વડાપ્રધાન નરેન્દ્ર
મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પાંચ મોટા નિર્ણય લેવામાં આવ્યા
હતા. આ દરમિયાન 52,667 કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં એલપીજી,
શિક્ષા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પુર્વોત્તર ક્ષેત્રના વિકાસ ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો......