અૉલા-ઉબેર જેવી કંપનીઓને સીધી ટક્કર : ટૅક્સી, રિક્ષા અને બસ બધા માટે એક જ ઍપ
ઉમેશ દેશપાંડે તરફથી
મુંબઈ, તા. 8 : રિક્ષા કે ટેક્સી બુક કરવા
માટે લોકો બહુ જ સરળતાથી `ઓલા' કે `ઉબેર'નો ઉપયોગ કરતા હોય છે. આવી ઍપ સંચાલકોને એગ્રેગટરો
કહેવાય છે. જેમની આ ક્ષેત્રમાં ઘણા વર્ષોથી મોનોપોલી છે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ
કોર્પોરેશન (એમએસઆરટીસી) `છાવા રાઇડ' નામથી કેન્દ્ર સરકારના એગ્રીગેટરો માટે બનાવેલા.....