સરકારનાં સૂત્રો અનુસાર રશિયા સાથે વ્યાપાર અને બ્રિક્સનું સભ્યપદ ભારતના સંપ્રભુ નિર્ણય
નવી દિલ્હી, તા. 8 : ડોનાલ્ડ ટ્રમ્પના
ભારતથી આયાત થતી વસ્તુઓ ઉપર કુલ 50 ટકા આયાત લગાડયા બાદ આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને
રણનીતિક સંબંધો ઉપર વ્યાપક ચર્ચા શરૂ થઈ છે. જો કે આ દરમિયાન ભારત સરકાર ડરે એમ નથી
અને વિચલીત પણ થઈ નથી. સરકારની રણનીતિ એકદમ સ્પષ્ટ છે કે સંયમ જાળવી રાખવામાં આવશે.....