• રવિવાર, 10 ઑગસ્ટ, 2025

ટામેટાંના ભાવમાં અચાનક ભડકો અઠવાડિયામાં બમણા થઈ ગયા

મુંબઈ, તા. 8 : નવી મુંબઈની એપીએમસી બજારમાં ટામેટાંના જથ્થાબંધ ભાવમાં મોટો વધારો થયો છે, જેની અસર છૂટક બજારમાં જોવા મળી રહી છે. એઁપીએમસીમાં ટામેટાં 60થી 65 રૂપિયાના કિલોગ્રામના ભાવે વેચાઈ રહ્યા છે, જ્યારે છૂટક બજારમાં ભાવ કિલોગ્રામ દીઠ 80થી 90 રૂપિયા થઈ ગયા......