• રવિવાર, 10 ઑગસ્ટ, 2025

કોન્વે, હેનરી અને રચિનની સદીથી ઝિમ્બાબ્વે સામે કિવિઝ જોરમાં

બીજા દિવસની રમતના અંતે 3 વિકેટે 601 રન 

બુલાવાયો તા.8 : ઓપનર ડવેન કોન્વે (153), હેનરી નિકોલ્સ (અણનમ 150) અને રચિન રવીન્દ્ર (અણનમ 165)ની સદીની મદદથી ઝિમ્બાબ્વે સામેના બીજા ટેસ્ટમાં ન્યુઝીલેન્ડે સંપૂર્ણ દબદબો બનાવ્યો છે. બીજા દિવસની રમતના અંતે ન્યુઝીલેન્ડ 476 રને આગળ થયું છે. ઝિમ્બાબ્વેનો પહેલા દાવમાં 125 રનમાં ધબડકો થયો હતો.....