• રવિવાર, 10 ઑગસ્ટ, 2025

મોદીનું સ્વાગત કરવા ચીન તૈયાર

ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, એસસીઓ દોસ્તીનું સંમેલન હશે : ડ્રેગન

નવી દિલ્હી, તા. 8 : ચીને શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ચીન પ્રવાસનું સ્વાગત કર્યું છે. મોદી 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ચીનના તિયાનજિન શહેરમાં થનારા શંઘાઈ સહયોગ સંગઠનના શિખર સંમેલનમાં ભાગ લેવાના છે. મોદીનો ચીન પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે અમેરિકાએ ભારત ઉપર 50 ટકા......