• રવિવાર, 10 ઑગસ્ટ, 2025

આસારામના જામીન 21 અૉગસ્ટ સુધી લંબાવાયા

નવી દિલ્હી, તા. 8 : ગુજરાત હાઈકોર્ટ આસારામના અસ્થાયી જામીન 21 અૉગસ્ટ સુધી લંબાવ્યા છે. ગાંધીનગરની એક અદાલતે આસારામને દુષ્કર્મના કેસમાં આજીવન કારાવાસની સજા આપી છે. ન્યાયમૂર્તિ ઈલેશ વોરા અને પીએમરાવલની પીઠે ચિકિત્સાના આધારે અસ્થાયી જામીન 21ઓગસ્ટ સુધી.....