• રવિવાર, 10 ઑગસ્ટ, 2025

તો મુંબઈના ગેરકાયદે ફેરિયા સંપૂર્ણપણે નાબૂદ થઈ જાય

ત્રણ ફોરમના સભ્યો પોલીસ અને પાલિકામાં સતત ફરિયાદ કરે છે

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 8 :  મુંબઈના દરેક રેલવે સ્ટેશનની આસપાસ ગેરકાયદે ફેરિયાની મોટી સમસ્યાનો સામનો મુંબઈગરા લાંબા સમયથી કરી રહ્યા છે. કોઈ સરકારી અૉફિસમાં કામ કરવા માટે જેમ સતત પાછળ પડવું પડે છે એવી જ રીતે સાયનના રહેવાસીઓ ગેરકાયદે ફેરિયાઓ પર નજર રાખી રહ્યા છે, જેને પરિણામે સાયન રેલવે સ્ટેશન પાસેની.....