બ્રાઝિલ સાથે વેપાર, ટેક્નૉલૉજી, સંરક્ષણ, ઊર્જા, કૃષિ જેવાં ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરાશે
નવી દિલ્હી, તા. 8 : બ્રાઝિલના પ્રમુખ
લૂલા દા સિલ્વાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી હતી. બન્ને નેતાએ
વીતેલા મહિને મોદીની બ્રાઝિલયાત્રા પર ચર્ચા કરી હતી. ગત બુધવારે લૂલાએ ચર્ચાનો ટ્રમ્પનો
પ્રસ્તાવ ફગાવી દીધો હતો. મોદી-લૂલા વચ્ચે વેપાર, ટેકનોલોજી, ઊર્જા, સંરક્ષણ અને કૃષિ
જેવાં ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ.....