• રવિવાર, 10 ઑગસ્ટ, 2025

ગાઝા પર સંપૂર્ણ કબજો કરવા ઈઝરાયલની સેનાને મંજૂરી

તેલ અલીવ, તા. 8 : ઈઝરાયલની સુરક્ષા કેબિનેટે શુક્રવારે ગાઝાપટ્ટીના ઉત્તરીય ભાગમાં મોજૂદ ગાઝા સિટી પર કબજા માટે સેનાને મંજૂરી આપી દીધી હતી. વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 10 કલાકની મેરેથોન ચર્ચાના અંતે આ નિર્ણય લેવાયો હતો. આ યોજનાનો હેતુ ગાઝાના એવા ભાગોમાં.....