• રવિવાર, 10 ઑગસ્ટ, 2025

શેલ્ટન અને વિકટોરિયા કૅનેડા ઓપનમાં ચૅમ્પિયન

મોન્ટ્રિયલ, તા. 8 : અમેરિકાનો બેન શેલ્ટન અને કેનેડાની યુવા ખેલાડી તેમનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખીને નેશનલ બેન્ક ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ (કેનેડા ઓપન)માં ચેમ્પિયન થયા છે. પુરુષ વિભાગના સિંગલ્સ ફાઇનલમાં બેન શેલ્ટને રૂસી ખેલાડી કરેન ખાચાનોવને 6-7, 6-4 અને 7-6થી રસાકસી પછી હાર આપી....