વડા પ્રધાનની અધ્યક્ષતામાં કૅબિનેટની બેઠક યોજાઈ, મહત્ત્વના નિર્ણય લેવાયાની સંભાવના
નવી દિલ્હી, તા.8 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ
ટ્રમ્પે ભારત પર લાદેલા પ0 ટકા ટેરિફમાં પચીસ ટકા અમલમાં આવી ગયો છે ત્યારે સ્થિતિની
સમીક્ષા માટે વડા પ્રધાન મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી જેમાં કેટલાક મહત્વના નિર્ણય
લેવામાં આવ્યા હોવાની સંભાવના છે. વડા પ્રધાન મોદીની આગેવાનીમાં શુક્રવારે કેબિનેટની
બેઠક.....