લંડન, તા. 8 : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલમાં જ સમાપ્ત થયેલી પાંચ ટેસ્ટ મેચની સિરીઝ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ પીચ અને આઉટફિલ્ડના રેટિંગ આઇસીસીએ જાહેર કર્યાં છે. એન્ડરસન-તેંડુલકર ટ્રોફીના શરૂઆતના ચાર મેચમાંથી ત્રણ મેચની પિચને ટોપ રેટિંગ મળ્યું છે. આઇસીસીએ લીડસ અને હેડિંગ્લેને છોડીની બાકીની પીચોને.....