• રવિવાર, 10 ઑગસ્ટ, 2025

ઇન્ડિ બ્લૉકની બેઠકમાં ઉદ્ધવને છેલ્લી હરોળમાં બેસાડી અપમાન

ભાજપ સાથે હતા ત્યારે પ્રથમ હરોળમાં બેસાડાતા હતા : ફડણવીસ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : દિલ્હીમાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવાસસ્થાને યોજાયેલા `ઇન્ડિયા'ના નેતાઓ માટેના ભોજન સમારંભમાં શિવસેના (ઠાકરે)ના વડા ઉદ્ધવ ઠાકરેને છેક છેલ્લી કતારની બેઠકમાં સ્થાન અપાતા ભાજપ અને શિવસેનાએ આ બનાવને `વેદના' સમાન ગણાવ્યો છે. મહારાષ્ટ્રના શાસક પક્ષોએ કહ્યું છે કે કૉંગ્રેસએ તેના સાથી......