મેલબોર્ન, તા. 8: ભારત સામેની અન્ડર-19 શ્રેણીની ઓસ્ટ્રેલિયાની યુવા ટીમ જાહેર થઇ છે. જેમાં ભારતીય મૂળના બે ખેલાડી આર્યન શર્મા અને યશ દેશમુખ સામેલ છે. આયુશ શર્મા વિકટોરિયાનો બેટર છે. જયારે યશ દેશમુખ ન્યુ સાઉથ વેલ્સ ટીમનો ખેલાડી છે. ભારત-ઓસ્ટ્રેલિયા અન્ડર-19 ટીમ વચ્ચે તા. 21, 24 અને 26 સપ્ટેમ્બરે ત્રણ.....