• રવિવાર, 10 ઑગસ્ટ, 2025

આચાર્ય દેવવ્રત નવા ઉપરાષ્ટ્રપતિ ?

નવી દિલ્હી, તા. 8 : જગદીપ ધનખડનાં રાજીનામા બાદ નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ગૃહ રાજ્ય ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું નામ ચર્ચામાં આવ્યું છે. રસપ્રદ હકીકત એ છે કે, આચાર્ય દેવવ્રતજી પણ એ જ જાટ સમુદાયમાંથી આવે છે, જેનાથી જગદીપ ધનખડનો સંબંધ.....