• રવિવાર, 10 ઑગસ્ટ, 2025

ઉદ્ધવસેના અને મનસેના બે નેતાઓ બાખડયા

રાજકીય સમજૂતીની ચર્ચા ચાલુ છે ત્યારે આ ઘટના બની

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓ આગામી ત્રણથી ચાર માસમાં યોજાવાની છે. તેમાં શિવસેના (ઠાકરે)ના વડા ઉદ્ધવ ઠાકરે અને મનસેના વડા રાજ ઠાકરે એ બે પિતરાઈ ભાઈએ રાજકીય સમજૂતી કરવાની વાતો કરી રહ્યા છે. ત્યારે નાસિકમાં શિવસેના (ઠાકરે) અને મનસેના નેતાઓ વચ્ચેની બેઠકમાં મારામારી....