• રવિવાર, 10 ઑગસ્ટ, 2025

ભારતીય ટીમ સ્વદેશ પરત : સિરાજનું હૈદરાબાદમાં ભવ્ય સ્વાગત

મુંબઇ તા.6 : કપ્તાન શુભમન ગિલ, કોચ ગૌતમ ગંભીર અને સફળ ઝડપી બોલર મોહમ્મદ સિરાજ સહિતના ભારતીય ખેલાડીઓ ઇંગ્લેન્ડથી આજે પરત ફર્યાં છે. સિરાજ સહિતના કેટલાક ખેલાડી મુંબઇ વિમાની મથકે ઉતર્યાં......