• રવિવાર, 10 ઑગસ્ટ, 2025

એશિયા કપની ટીમ પસંદ કરવાનો બીસીસીઆઇ સામે પડકાર

મુંબઇ, તા.6 : ભારતીય ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ સમાપ્ત થઇ ચૂક્યો છે અને પાંચ ટેસ્ટની શ્રેણીનો સુખદ અંત કરી ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યાં છે. ટીમ ઇન્ડિયા સામે હવે નવો પડકાર એશિયા કપમાં ખિતાબ બચાવવાનો.....