• મંગળવાર, 11 ફેબ્રુઆરી, 2025

ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશી

અમદાવાદ, તા. 31 : ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નોટિફિકેશન કરવામાં આવ્યું છે કે પંકજ જોશી, આઈએએસ કે જેઓ રાજ્યના મુખ્ય પ્રધાનના અધિક મુખ્ય સચિવ છે. તેઓની બદલી અને બઢતી સાથે ગુજરાત સરકારના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ