મસ્કતમાં ભારતીય એલચી કચેરીમાં ગુજરાતી સમાજ અને કચ્છમિત્ર-જન્મભૂમિ ગ્રુપના ઉપક્રમે વિશેષ કાર્યક્રમ
દીપક માંકડ તરફથી
મસ્કત, તા. 14 : મસ્કત ગુજરાતી
સમાજ ન માત્ર ગુજરાતની બલ્કે ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના
મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ
તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા એ ઘણી મોટી ઉપલબ્ધિ છે.....