• શુક્રવાર, 14 માર્ચ, 2025

અમેરિકાએ લાદ્યો `જેવા સાથે તેવો' ટેરિફ : એફ-35ની અૉફર

§  મોદી-ટ્રમ્પ વચ્ચે અઢી કલાક મુલાકાત 

વોશિંગ્ટન ડીસી, તા.14 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક તરફ ભારતને અત્યાધુનિક એફ-35 ફાઈટર જેટ વેંચવાની ઓફર કરી છે તો બીજીતરફ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ (જેવા સાથે તેવો) લાદ્યો છે. આ ટેરિફ માત્ર ભારત પર જ નહીં પરંતુ દુનિયાના તમામ વ્યાપારિક ભાગીદાર દેશો પર લાદવામાં આવ્યાનું ટ્રમ્પ સરકારે એલાન.... 

ઇ-પેપરના નવા શુલ્ક