ટ્રમ્પ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જાય તેવી શક્યતા
નવી દિલ્હી, તા.8: અમેરિકાના ટેક્સાસમાં
ભારે વરસાદને કારણે આવેલા ભયાનક પૂરમાં 100થી વધુ લોકોનાં મૃત્યુ થયા છે અને હજી પણ
અનેક લાપતા છે. જેમાં એક કેમ્પમાં ગયેલી છોકરીઓનો પણ સમાવેશ થાય છે. વહીવટીતંત્ર લોકોને
બચાવવા માટે મોટા પાયે બચાવ કામગીરી ચલાવી રહ્યું છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ અઠવાડિયાના
અંતમાં પૂરગ્રસ્ત.....