બૅન્કિંગ, વીમા, પોસ્ટલ, ખાણકામ સહિતના પચીસ કરોડ કર્મચારી જોડાવાનો દાવો
નવી દિલ્હી,તા.8 (પીટીઆઈ) : બાંકિંગ, વીમા,
પોસ્ટલથી લઈને કોલસા ખાણકામ, હાઇવે અને બાંધકામ ક્ષેત્રોમાં કાર્યરત 25 કરોડથી વધુ
કર્મચારીઓ આવતીકાલે બુધવારે રાષ્ટ્રવ્યાપી હડતાળ પર ઉતરે તેવી શક્યતા છે, જેના કારણે
દેશભરમાં જરૂરી સેવાઓ ખોરવાઈ શકે છે. 10 કેન્દ્રીય વ્યાપાર યુનિયનો અને તેમના સહયોગીઓના
એક મંચ.....