• બુધવાર, 09 જુલાઈ, 2025

અમેરિકા-ભારત વચ્ચે મિનિ ટ્રેડ ડીલ ફાઈનલ, ગમે ત્યારે જાહેરાત

ટ્રમ્પના દબાણને વશ થયા વિના દેશહિત સલામત

વાશિંગ્ટન, 8 (પીટીઆઈ) : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇ કાલે બાંગલાદેશ, જાપાન અને દક્ષિણ કોરિયા સહિત 14 દેશ પર સત્તાવાર પચીસ ટકા ટેરિફ વધારે ઝીંકતા વૈશ્વિક બજારો પર દબાણ વધ્યું હતું. જો કે, તેનું અમલીકરણ પહેલી ઓગસ્ટથી કરાશે. આ સાથે જ ટ્રમ્પે કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટુ.....

ઇ-પેપરના નવા શુલ્ક