• બુધવાર, 09 જુલાઈ, 2025

ભાષા વિવાદમાં સડકો પર ઊતરી મનસે

બિનમરાઠી વેપારીની મારપીટ બાદ હવે મરાઠી અસ્મિતાના નામે શક્તિપ્રદર્શન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : મીરા રોડના રાજસ્થાની દુકાનદારની રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકરોએ મરાઠી બોલતાં ન આવડતું હોવાથી મારપીટ કરી હોવાની ઘટનાને પગલે વેપારીઓ આક્રમક બનતા પોલીસે મનસેના સાત કાર્યકર સામે ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરી હતી. કોઈ દેખીતા કારણ વિના મારપીટ કરવાના વિરોધમાં વેપારીઓએ.....

ઇ-પેપરના નવા શુલ્ક