• રવિવાર, 10 ઑગસ્ટ, 2025

બિહારમાં મતદારયાદી સમીક્ષા પર રોક નહીં, હવે મંગળવારે સુનાવણી

પટણા, તા. 28 : બિહારમાં થઈ રહેલા મતદાર યાદીના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) પર સોમવારે સુપ્રીમ કોર્ટે રોક લગાવવાનો ઈન્કાર કરવા સાથે ચૂંટણીપંચને સવાલ કર્યો હતો કે, મતદાતાની ઓળખ માટે શા માટે આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અને રાશનકાર્ડને સ્વીકારવામાં નથી આવી રહ્યા. સર્વોચ્ચ અદાલતે મંગળવાર સુધી ચૂંટણીપંચને આ.....