વોશિંગ્ટન, તા.28: અમેરિકા અને યુરોપીયન યુનિયન(ઈયુ) વચ્ચે વેપાર સમજૂતી થઈ ગઈ છે. સ્કોટલેંડમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપીય આયોગનાં અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન વચ્ચે વાટાઘાટ બાદ આ વેપાર સમજૂતીનું એલાન કરવામાં આવ્યું હતું. આ સમજૂતી અનુસાર અમેરિકામાં નિકાસ થતાં યુરોપીયન યુનિયનનાં તમામ.....