• રવિવાર, 10 ઑગસ્ટ, 2025

અવસાનેશ્વર મંદિરમાં નાસભાગ; બેનાં મૃત્યુ

હરિદ્વાર બાદ બારાબંકીમાં કરુણ દુર્ઘટના : મૃતકોનાં કુટુંબોને પાંચ-પાંચ લાખની સહાયનું એલાન

લખનઉ, તા. 28 : હરિદ્વારનાં મનસાદેવી મંદિરમાં જીવલેણ દુર્ઘટનાના બીજા જ દિવસે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે ઉત્તરપ્રદેશમાં બારાબંકીના અવસાનેશ્વર મંદિરમાં નાસભાગ મચી હતી, જેમાં બે ભક્તનાં મોત થયાં હતાં, તો બાળકો-મહિલાઓ સહિત 40 લોકો ઘાયલ થયા હતા. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ દુર્ઘટના બદલ.....