• રવિવાર, 10 ઑગસ્ટ, 2025

પહેલગામ હુમલાના સૂત્રધાર સહિત ત્રણ આતંકવાદી ઠાર

શ્રાવણના સોમવારે સેનાનું અૉપરેશન મહાદેવ

લિડવાસમાં છુપાયેલા હાસિમ મુસા સહિત ત્રણ આતંકવાદીનો ખાત્મો

નવી દિલ્હી, તા. 28 : શ્રાવણ મહિનાના સોમવારે દેશભરમાં ભગવાન શિવના દર્શન માટે મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી ત્યારે જમ્મુ કાશ્મીરમાં આ ખાસ દિવસે ભારતીય સેનાએ આતંકવાદીઓ સામે અલગ જ તાંડવ કર્યું હતું અને ઓપરેશન મહાદેવ હેઠળ શ્રીનગરના લિડવાસ વિસ્તારમાં ત્રણ આતંકવાદી ઠાર કર્યા હતા.....