પહેલગામના પાપીઓનો ખાતમો : સંસદમાં અૉપરેશન સિંદૂર પર સંગ્રામ
મોદી સરકારની
નીતિ `શઠે શાઠયં સમાચરેત્'
આનંદ કે. વ્યાસ
તરફથી
નવી દિલ્હી, તા.
28 : લોકસભામાં આજે ઓપરેશન સિંદૂર ઉપર મહાચર્ચાનો આરંભ થયો હતો અને રાતનાં 12 કલાક
સુધી આ મુદ્દે ગંભીર સવાલ-જવાબનો સિલસિલો ચાલ્યો હતો. જેમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે
કોઈનાં દબાણમાં આવીને ઓપરેશન સિંદૂર અટકાવવામાં આવ્યું હોવાનાં વિપક્ષનાં આરોપને ફગાવતાં
કહ્યું હતું કે.....