• રવિવાર, 10 ઑગસ્ટ, 2025

પહેલગામ હુમલામાં પાકિસ્તાની સંડોવણીના પુરાવા : અમિત શાહ

ચિદંબરમને જવાબ વાળતાં કહ્યું પાકિસ્તાનનો બચાવ કરવાથી કૉંગ્રેસને શું લાભ?

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 29 : લોકસભામાં અૉપરેશન સિંદૂર ઉપર ચર્ચાના બીજા દિવસે ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે સોમવારે કાશ્મીરમાં ભારતીય સેના, સીઆરપીએફ અને કાશ્મીર પોલીસના સંયુક્ત અૉપરેશન મહાદેવ અંતર્ગત પહેલગામ હુમલાના સૂત્રધાર સહિત ત્રણ આતંકવાદી ઠાર કરાયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મળેલી ત્રણ.....