• રવિવાર, 10 ઑગસ્ટ, 2025

દુનિયાના કોઈ નેતાએ અૉપરેશન સિંદૂર રોકવા કહ્યું નહોતું : મોદી

પીઓકે પરત ન લેવાથી માંડીને સેનાના હાથ બાંધવા સુધીના વિપક્ષના સવાલો સામે જવાબી હુમલો

નવી દિલ્હી, તા.29 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલગામ આતંકવાદી હુમલો અને પછી પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ ઉપર ભારતનાં ઓપરેશન સિંદૂર મુદ્દે વિપક્ષનાં આરોપો અને આલોચનાઓનો સજ્જડ જવાબ આપ્યો હતો. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી અને સમાજવાદી પાર્ટીના.....