• રવિવાર, 08 ફેબ્રુઆરી, 2026

શું મોદી ગાળો ત્રાજવે તોળે છે ?

વડા પ્રધાન ઉપર ખડગેના પ્રહાર

નવી દિલ્હી, તા.6 : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંસદના બજેટ સત્ર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાજ્યસભાના ભાષણનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ એક પણ પ્રશ્નનો જવાબ આપવામાં નિષ્ફળ ગયા છે. સરકાર સંસદને લોકશાહી પ્રમાણે ચલાવવા માગતી નથી. તમારે (મોદી) અમે ઉઠાવેલા મુદ્દાઓનો જવાબ આપવો…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ