• રવિવાર, 08 ફેબ્રુઆરી, 2026

દેશવ્યાપી ઓલા-ઉબર-રેપિડોના ડ્રાઈવરોની હડતાલ

ન્યૂનતમ ભાડાથી અને નિયમો સુધીની માગણીઓ સાથે ટૅક્સીઓ બંધ

નવી દિલ્હી, તા.6: ઓલા, ઉબર કે રેપિડો જેવી ભાડાનાં વાહનોની સર્વિસ શનિવારે થંભી જવાની છે. શનિવારે એગ્રિગેટર કંપનીઓના ડ્રાઈવરોએ દેશવ્યાપી હડતાલનું એલાન કર્યું છે. ડ્રાઈવરોએ હડતાલને ઓલ ઈન્ડિયા બ્રેકડાઉન નામ આપ્યું છે અને આવતીકાલે તમામ ડ્રાઈવરો પોતાની મોબાઈલ એપ બંધ રાખીને કામ…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ