સંસદમાં પ્રશ્નકાળ ખોરવાતાં ભડકયા લોકસભાના અધ્યક્ષ
નવી
દિલ્હી તા.6 : લોકસભામાં અધ્યક્ષની ચેર સામે સાંસદોને જોઈને ઓમ બિરલા ભડકી ઉઠયા અને નારાજગી સાથે કહ્યું છે કે હું આવું ગૃહ ચલાવી શકતો નથી. શુક્રવારે સંસદમાં વિપક્ષી સભ્યોના હોબાળાને કારણે પ્રશ્નકાળ….