મધ્યસ્થ બૅન્કે ધિરાણદર 5.25 ટકાએ જાળવી રાખ્યો
મુંબઈ,
તા. 6 (એજન્સીસ) : રિઝર્વ બૅન્ક ઇન્ડિયાએ (આરબીઆઈ)એ શુક્રવારે તેની નાણાનીતિ જાહેર કરવાની સાથે ગ્રાહકોના સંરક્ષણને મજબૂત બનાવવા માટે, ડિજિટલ પેમેન્ટની સલામતી માટે અને નાણાકીય સાધનોના અયોગ્ય વેચાણને રોકવા માટે શ્રેણીબદ્ધ પગલાંઓની જાહેરાત કરી હતી. રિઝર્વ બૅન્કના ગવર્નર સંજય મલ્હોત્રાના નેતૃત્વ….