• રવિવાર, 08 ફેબ્રુઆરી, 2026

ઇસ્લામાબાદમાં મસ્જિદમાં આત્મઘાતી વિસ્ફોટમાં 70થી વધુનાં મૃત્યુ

જુમાની નમાઝ વખતે પાકિસ્તાનની રાજધાની ધણધણી, અઢીસોથી વધુ  ઘાયલ 

ઈસ્લામાબાદ તા.6 : પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં શુક્રવારની નમાઝ દરમિયાન એક શિયા મસ્જિદમાં થયેલા આત્મઘાતી ધડાકામાં 70થી વધુ લોકો માર્યા ગયા અને 250થી વધુ ઘાયલ થયા હતા.શહેરના શહજાદ ટાઉન વિસ્તારમાં તરલાઈ ઇમામબારામાં જુમાની નમાઝ દરમિયાન હુમલો કરાયો હતો. હુમલો એવા સમયે થયો….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ