અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારત વિશ્વ વિજેતા
ટી-20
વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા હોટ ફેવરિટ
હરારે/મુંબઈ, તા. 6 : ભારતની યુવા ટીમે વર્લ્ડ કપમાં ઇતિહાસ સર્જ્યોં છે. અન્ડર-19 વન ડે વર્લ્ડ કપમાં ભારતીય યુવા ટીમ છઠ્ઠીવાર ચેમ્પિયન બની છે. આજે રમાયેલા ફાઇનલમાં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ ભારતનો 100 રને વૈભવી વિજય થયો હતો. વૈભવ સૂર્યવંશીએ રન તાંડવ કરીને 15 ચાગ્ગા-15 છક્કાથી 175 રનની વિસ્ફોટક ઇનિંગ રમી….