• મંગળવાર, 11 ફેબ્રુઆરી, 2025

દેશના 1.7 કરોડ ખેડૂતોને લાભ આપવાનાં પગલાં

નવી દિલ્હી, તા. 2 : નાણાપ્રધાન નિર્મલા સીતારામને પ્રધાન મંત્રી ધન ધાન્ય કૃષિ યોજના દ્વારા દેશના 1.75 કરોડ ખેડૂતોને લાભ આપવા માટે પગલાં જાહેર કર્યાં હતાં, જેનો ઉદ્દેશ કૃષિ વિકાસને વેગ આપવાનો હોવાનું તેમણે જણાવ્યું હતું. આ યોજના હેઠળ ઓછી ઉત્પાદકતા ધરાવતા 100 જિલ્લાઓને આવરી લેવાશે અને ત્યાં રાજ્યો......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ