• મંગળવાર, 11 ફેબ્રુઆરી, 2025

ડૉલર સામે રૂપિયો 87.17ના સર્વકાલીન નીચલા સ્તરે

મુંબઈ, તા. 3 (પીટીઆઈ) : યુએસ ડૉલર સામે આજે ભારતીય રૂપિયો પંચાવન પૈસા જેટલો વિક્રમી તૂટયો હતો અને પ્રતિ ડૉલર 87.17ના નવા સર્વકાલિન નીચલા સ્તરે (પ્રોવિઝનલ) બંધ આવ્યો હતો. ટ્રમ્પ વહિવટીતંત્ર દ્વારા કૅનેડા, મેક્સિકો અને ચીન ઉપર નવા ટેરિફ લાગુ કરવામાં આવતાં વૈશ્વિક નાણાં બજારના સેન્ટિમેન્ટને માઠી......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ