નવી દિલ્હી, તા. 3 (પીટીઆઈ) : ભારત અને યુનાઈટેડ કિંગડમ (યુકે) વચ્ચે સૂચિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) વિશે હવે પછીની ચર્ચા આગામી 24 ફેબ્રુઆરીથી ફરી શરૂ થશે, એમ વાણિજ્ય મંત્રાલયના એક અધિકારીએ આજે જણાવ્યું હતું. આ સંદર્ભે યુકેના વાણિજ્યપ્રધાન ટૂંક સમયમાં રાજધાની નવી દિલ્હીની.....