• રવિવાર, 10 ઑગસ્ટ, 2025

સોના-ચાંદીના વાયદામાં નરમાઈ

મુંબઈ, તા. 6 : કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.65637.64 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.11275.35 કરોડનાં કામકાજ.....