• સોમવાર, 15 જુલાઈ, 2024

ડેવિડ ધવનની `હૈ જવાની તો ઈશ્ક હોના હૈ'માં વરુણ ધવન

ડેવિડ અને વરુણ ધવનની જોડીએ મૈં તેરા હીરો, જુડવા-ટુ અને કુલી નં. વન બાદ હવે ચોથી ફિલ્મ હૈ જવાની તો ઈશ્ક હોના હૈ માટે હાથ મિલાવ્યા છે. ફિલ્મમાં વરુણની સાથે મૃણાલ ઠાકુર અને શ્રીલીલા છે. રમેશ તૌરાની નિર્મિત ફિલ્મ ડેવિડની અન્ય ફિલ્મો જેવી હાસ્યસભર મનોરંજક હશે.....