• રવિવાર, 10 ઑગસ્ટ, 2025

એમબીબીએસ વિદ્યાર્થિનીની હૉસ્ટેલમાં આત્મહત્યા

મુંબઈ, તા. 6 (પીટીઆઈ) : પુણેની મેડિકલ કૉલેજમાં બીજા વર્ષમાં ભણતી 23 વર્ષીય યુવતીએ મંગળવારે રાત્રે હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો લગાડીને આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. આ યુવતી રાજસ્થાનની....