• રવિવાર, 10 ઑગસ્ટ, 2025

ટ્રાફિક હવાલદારને લાફો મારવા બદલ એક દિવસની જેલ

મુંબઈ, તા. 6 (પીટીઆઈ) : મુંબઈની સેશન્સ કોર્ટે નવ વર્ષ બાદ બાવન વર્ષીય એક વ્યક્તિને રસ્તા પર મારપીટ કરવાના મામલામાં ટ્રાફિક પોલીસ કૉન્સ્ટેબલ પર હુમલો કરવા માટે દોષિત ઠરાવી છે અને તેના નબળા સ્વાસ્થ્ય......