• રવિવાર, 10 ઑગસ્ટ, 2025

મહારાષ્ટ્ર : જજની નિયુક્તિ મુદ્દે વિવાદ

મુંબઈ, તા. 6 : સુપ્રીમ કોર્ટે ગત 28મી જુલાઈએ યોજેલી બેઠકમાં બોમ્બે હાઈકોર્ટમાં વકીલ અને મહારાષ્ટ્ર ભાજપના સત્તાવાર પ્રવક્તા રહી ચુકેલા આરતી સાઠેની જજ તરીકે નિયુક્તિને મંજૂરી આપતાં આ મુદ્દે વિપક્ષી નેતાઓએ વિરોધ.......